ડાયરા કીંગ માયાભાઈ આહીરે અમેરીકાની વાડી મા ટ્રેકટર ચલાવી મોજ માણી ! જુઓ વિડીઓ

ગુજરાતના લોકપ્રીય સાહિત્ય કલાકાર માયાભાઈ આહીર ( Maya bhai aahir )હાલમાં અમેરિકાના પ્રવાસે છે. થોડા દિવસો પહેલા જ માયાભાઈ આહીરની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી, આ તસવીરોમાં તમે માયાભાઈને અલજ અંદાજમાં જોયા હશે.

માયાભાઈ એ પોતાની કારકિર્દીનીના સમયગાળમાં દેશ વિદેશમાં આયોજિત લોક ડાયરામાં ગુજરાતના લોક સાહિત્યનું (Gujarati lok sahitya) રસપાન કરાવ્યું છે. આજે ખૂબ જ નામના અને વૈભવશાળી જીવન હોવા થતા માયાભાઈ આહીરનું વ્યક્તિત્વ સાદગીથી પરિપૂર્ણ છે.

સૌથી ખાસ વાત એ છે કે માયાભાઇની સાદગી અમેરિકામાં જોવા મળી છે અને વાત જાણે એમ છે કે માયાભાઈએ અહિરે અમેરિકામાં પણ ટ્રેકટર ચલાવ્યું અને આ વીડિયો તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે. આ વીડિયો જોઈને તમને પણ આશ્ચય થશે કે માયાભાઈ આહીર ખરેખર ખૂબ જ સાદગીવાળા છે. આટલા મોટા કલાકાર હોવા છતાં પણ તેઓ નિખાસપણે ટ્રેકટર ચલાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Mayabhai Ahir (@mayabhaiahirofficial)

માયાભાઈ અહિરે અત્યાર સુધીમાં વિશ્વના 34 જેટલા દેશોમાં 5 હજાર જેટલા કાર્યક્રમ કરવા બદલ તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું જ એટલાન્ટામાં (Atlanta) ગોકુલ ધામ હવેલી દ્વારા ( Gokul dham have li) આયોજિત લોક ડાયરામાં ખાસ હાજરી આપી હતી અને આ લોકડાયરામાં માયાભાઈનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, આ તસવીરોમાં તેમનાં ચાહકોએ પણ માયાભાઈના વખાણ કર્યા છે. હવે માયાભાઈ આહિરે ટ્રેકટર ચલાવીને સૌકોઈ ચાહકોને પણ ચોંકાવી દીધા છે અને સૌ કોઈને માયાભાઈ આહીરનો આ વીડિયો ખૂબ જ પસંદ આવ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *