રાજસ્થાનના ભાનગઢ કરતાં પણ વધુ ડરામણી છે. આ જગ્યાઓ ત્યાંથી પસાર થતાં પહેલાં લોકો બે વખત વિચારે છે…

મિત્રો વાત કરીએ તો આપણે બધાજ જાણીએ છીએ કે વ્યક્તિના મૃત્યુ પછી તી સ્વર્ગવાસ થતો હોઈ છે. અને તેની આત્મા તેના શરીરને મૂકીદે છે. વાત કરીએ તો ભૂત વિશે તો તમે ઘણી બધી ભૂતિયા જગ્યા વિશે સાંભળ્યું હશે જેમ કે રાજસ્થાનનો ભાનગઢ, અજબગઢનો કિલ્લો જ્યા સાંજે 6 વાગ્યા પછી અંદર જવાની મનાઈ છે. અને ત્યાં સાફ સાફ ગેટની બહાર બોર્ડ પર સરકાર દ્વારા આ સૂચના ખાસ લખવાના આવી છે. પણ શું તમે તે કિલ્લા કર્તા પણ ખુબજ ડરાવના છે.

images 1 1 1 3

ભારતની સૌથી ભૂતિયા અને ડરામણી જગ્યા માનવામાં આવે છે. કેટલાક લોકો તેને ભૂતનો ગઢ કહે છે. લોકો આ કિલ્લાની મુલાકાત લેવાનું ટાળે છે. પરંતુ શું તમે જાણો છો કે રાજસ્થાનમાં જ નહીં મહારાષ્ટ્રમાં પણ એવી ઘણી જગ્યાઓ છે જે વધુ ડરામણી છે. ત્યાંથી પસાર થતાં પહેલાં લોકો બે વખત વિચારે છે. ત્યાંના લોકો માને છે કે રાત્રે ત્યાં ભૂત-પ્રેત ફરે છે. ચાલો જાણીએ મહારાષ્ટ્રના આ 5 ભૂતિયા સ્થળો વિશે.

EvMIlh3WgAguh S

મહારાષ્ટ્રના પૂણે શહેરમાં આવી ભૂતિયા જગ્યાઓની લિસ્ટ ઘણી લાંબી છે. એમાંથી એક છે સિંહગઢ કિલ્લો. પૂણેથી લગભગ 30 કિલોમીટર દૂર આ કિલ્લો આવે છે. આમ તો તેને લોકો લવર પોઈન્ટ કહે છે પણ એવું કહેવામાં આવે છે કે યુધ્ધમાં ત્યાં ઘણા મરાઠા માર્યા ગયા હતા અને તેની આત્મા હજુ પણ ત્યાં ભટકે છે. સાથે જ લોકો એમ પણ કહે છે કે એક સમયે શાળાએ જતાં બાળકોની બસ ત્યાંથી પડી ગઈ હતી અને ત્યારથી રાત્રે બાળકોના હસવાનો પણ અવાજ સંભળાય છે. મુંબઈની આ એક ખતરનાક જગ્યા છે. એ જગ્યાને પારસી સમુદાયના લોકોએ કબ્રસ્તાન તરીકે ઉપયોગ કર્યો હતો. જ્યાં મૃતકોની લાશને ગીધ દ્વારા ખાવા માટે છત પર ફેંકવામાં આવતી હતી. એટલા માટે લોકો ત્યાં રાત્રે કે સવારે ક્યારેય પણ જવાની હિંમત નથી કરતા.

Logopit 1661488621980

આમ આ સાથેજ આ સૌથી ડરામણી જગ્યામાંથી એક છે. કહેવાય છે કે વર્ષ 1989 માં ત્યાં એક છોકરીએ ખુદને આગ લગાવી દીધી હતી અને તેની મૃત્યુ થઈ ગઈ હતી. કહેવાય છે કે રાત્રે એ છોકરી હજુ પણ હાથમાં આગ લઈને ભાગે છે અને એક વૃક્ષનીચે જઈને ગાયબ થઈ જાય છે. લોકો એ એ વૃક્ષનીચે એક હનુમાન મંદિર બનાવી લીધું છે. બાજીરાવ મસ્તાનીથી જોડાયેલ કિલ્લો શનિવાર વાડા ઘણો પ્રખ્યાત છે. ત્યાં દરરોજ રાત્રે સંગીત અને જાંજરીના અવાજ સંભળાય છે સાથે જ દર પૂનમની રાત્રે ત્યાં આત્મા જોવા મળે છે. શનિવાર વાડામાં જવાની અનુમતિ નથી.

IMG 20220826 095915

આમ આ ટાવર પર ઘણા લોકોની મૃત્યુ થઈ ચૂકી છે. આ ટાવર પર રક જ પરિવારના પાંચ લોકોએ આત્મહત્યા કરી લીધી હતી. હાલ એમનો ફ્લેટ સીલ કરી દેવામાં આવ્યો છે. ત્યાં રહેતા લોકોનું માનવું છે કે આત્માએ તેમણે આવું કરવા માટે મજબૂર કર્યા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *