આ ક્યુટ બાળકે ટીચર માટે ગાયું “ગુલાબી આંખે જો તેરી દેખી” ગીત ! વિડીઓ જોઈ તમે પણ કહેશો કે…જુઓ વિડીઓ

તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવાર નવાર એવા ચોકાવનારા વિડિયો જોતા હશો જેને તમે ખુબજ પસંદ કર્તા હશો. તેમજ જયારે જયારે પણ લોકો ને કાક નવું અને અનોખું કરવાનો વિચાર આવે ત્યારે તે લોકો તેનો વિડીયો પણ બનાવતા હોઈ છે અને સોશિયલ મીડિયા પર મુકતા હોઈ છે. જેમ કે મનોરંજન, ડાન્સ, કોમેડી, વગેરે પરંતુ હાલ એક એવો વિડિઓ સામે આવી રહ્યો છે જે જોઈ તમે પણ ખુશ થઈ જશો.

હાલ માં જ એક નાના છોકરાનો વિડીયો ખુબ વાયરલ થયો હતો જેમાં આ નાના છોકરાએ એક રોમાન્ટિક ગીત ગઈ ને બધા ના મન મોહી લીધા હતા. આ છોકરાએ ” ગુલાબી આંખે જો તેરી દેખી ” ગીત તેના ટીચર સામે ગયું હતું જેનો તેના ટીચરે વિડીયો બનાવી લીધો હતો. વિડીયો માં દેખાઈ રહ્યું છે કે શિક્ષક બાળકને ગીત ગાવાનું કહે છે. ટીચરની વાત સાંભળીને બાળક ગાવાનું શરૂ કરે છે, પરંતુ ત્યાર બાદ જે થાય છે તે જોઈ તમે પણ કહેશો કે, ‘ખરેખર આ બાળકો પર કંઈ જ દબાણ કરી શકાય નહીં.

આ ઉપરાંત વાત કરીએ તો વાયરલ થઈ રહેલા આ વીડિયો માં તમે જોઈ શકો છો કે ચાર વર્ષનો વિદ્યાર્થી મેડમ પાસે ઉભો છે. પછી મેડમ તેને મોટેથી ગીત ગાવાનું કહે છે અને આ સાંભળીને તે વિદ્યાર્થી પણ ‘ગુલાબી આંખે જો તેરી દેખી’ ગાવાનું શરૂ કરે છે, પરંતુ પછી આ બાળક અધવચ્ચે જ અટકી જાય છે અને કહે છે ‘મેડમ મારા દાંતમાં દુઃખાવો થઈ રહ્યો છે’ ત્યારે તેના મેડમ તેને ગાવા પર ફોકસ કરવાનું કહે છે.

વિડિઓ જ્યારે બાળક ગીત ગાવાનું બંધ કરી દે છે ત્યારે તેના મેડમની વાત સાંભળીને બાળક ફરી ગાવાનું શરૂ કરે છે, પરંતુ થોડી વાર પછી બાળક કહે છે કે તેને આગળનું ગીત ખબર નથી. બાળકનો આ વીડિયો યુઝર્સને ઘણો પસંદ આવી રહ્યો છે. આને ખુબજ ઘણા લોકો આ વિડિઓની આગળ શેર પણ કરી રહ્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by memes comedy (@ghantaa)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.