લગ્ન મંડપ મા કંટ્રોલ ના કરી શક્યા દુલ્હા દુલ્હન ! લગ્ન મંડપ મા જ કરી નાખી એવી હરકત કે…જુઓ વિડીઓ

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ચારોતરફ લગ્નનો માહોલ છે અને અનેક પ્રકારની ઘટનાઓ વાયરલ થતી હોય છે. ત્યારે હાલમાં જ એક બનાવ બન્યો છે. લગ્નમાં મંડપમાં નવયુગલોએ એવું કર્યું કે ત્યાં હાજર સૌ કોઇ ચોંકી ગયા. ખરેખર આ બનાવ ખૂબ જ હાસ્યપ્રદ અને ચોંકાવનારો છે. આમપણ કહેવાય છેને કે લગ્ન એ જીવનનો સૌથી ખાસ અને યાદગાર પ્રસંગ છે અને હવે તો લગ્નને યાદગાર બનાવવા અવનવ નુસ્ખાઓ કરવામાં આવે છે.

હાલમાં જ આ દંપતીનાં લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ હેડલાઇન્સ બનવા લાગ્યો છે.લગ્ન દરમિયાન કેમેરામાં કેદ થયેલી અલગ અલગ પળો જોવા મળે છે. ક્યારેક વર-કન્યા ડાન્સ કરે છે તો ક્યારેક પોતાની રોમેન્ટિક સ્ટાઈલથી લોકોનું દિલ જીતી લે છે. તો ક્યારેક બારાતીઓ તેમની ફની સ્ટાઇલ અને નાગિન ડાન્સ સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. હવે ફરીથી લગ્નનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં વર-કન્યા મંડપમાં જ એકબીજાને કિસ કરી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોશો કે વર-કન્યા મંડપમાં લગ્ન સંબંધિત ધાર્મિક વિધિઓ કરી રહ્યા છે. દરમિયાન, પંડિતજી મંગલસૂત્ર પહેરવાનું કહે છે. વરરાજા કન્યાના ગળામાં મંગળસૂત્ર પહેરતાની સાથે જ તે રોમેન્ટિક બની જાય છે. ભરચક મેળાવડામાં તે કન્યાને ચુંબન કરે છે. આ દ્રશ્ય જોઈને દરેક ક્ષણ માટે આશ્ચર્યચકિત થઈ જાય છે. ખ્રિસ્તી સમુદાયમાં લગ્નમાં કિસ કરવાના રીતિ રિવાજ છે પરંતુ આપણે હિન્દુધર્મમાં તો જાહેરમાં હાથ પણ નથી પકડી શકાતો.

આ બંને વર કન્યાઓ તો જાહેરમાં જ બધાંની સામે જ કિસ કરવા લાગ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં તમે જોઈ શકો છો કે તેને witty_wedding નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. આના પર નેટીઝન્સ પણ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *