અમૂલ ડેરી બાદ હવે સત્સંગ મંડળની મહિલાઓએ ગાયું ” મારે અયોધ્યા જાઉં છે ” ભજન, જુઓ વિડિયો થયો વાયરલ….

જગત આખું રામમય બન્યું છે, ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં પર પ્રભુ શ્રી રામનું ખૂબ જ સુંદર ભજન વાયરલ થઈ રહ્યું છે. આ ભજન હાલમાં સૌ કોઈ માટે અતિ મનમોહક બન્યું છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર રામ નામની લગની લાગી છે.

સોશિયલ મીડિયા પર અનેક શ્રી રામના ભજનો આવી રહ્યા છે, ત્યારે હાલમાં જ અમૂલ ડેરી ગઈ ભજન ગામાર સત્સંગ મંડળની બહેનો એ ગાયેલ ભજન હાલમાં સોશીયલ મીડીયા પર વાયરલ થઈ રહ્યું છે. આ ભજન સાંભળીને તમે પણ શ્રી રામ ભક્તિમાં લીન થઈ જશો.

વાયરલ વીડિયોમાં જોઇ શકશો કે, સૌ કોઈ બહેનો રામ નામનું ભજન ગાઈ રહી છે કે, ” જે નીદા કરે તેને કરવા દો મને રામ નામ ભજવા દો, મારે અયોધ્યા ધામે જાઉં છે. મારે રામ સીતાને મળવું છે. મારે એમના દર્શન કરવા છે, મનેં રામ નામનું ભજન કરવા દો. ”

હાલમાં આ રામ નામનું ભજન ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે, ખરેખર રામજી આ ભજન યુવાનોમાં પણ અતિ લોકપ્રિય બની રહ્યું છે. આપણે જાણીએ છે કે, ” હું તો તારું ગમતું માખણ લેવા અમૂલ ડેરી ગઈ ” ભજન યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય થયેલું. બસ એવી જ રીતે વધુ એક ભજન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *