રસ્તા પર યુવતીને ડાન્સ કરતા જોઈને બાપાએ એવો ખેલ કર્યો કે, વીડિયો જોઈને હસવું નહિ રોકી શકો…

ટિકટોક બાદ ઇન્સ્ટાગ્રામ રિલ્સ લોકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યું છે અને રિલ્સ માટે બનાવવા યુવાનો આજે કંઈ પણ વિચાર્યા વગર કે કોઈની શરમ રાખ્યા વિના ગમેં તે જગ્યાએ વીડિયો બનાવવા લાગે છે. આપણે જાણીએ છે કે, સોશીયલ મીડિયામાં આવા પ્રકારના વીડિયો વાયરલ પણ થતા હોય છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી ડાન્સ કરી રહી છે ત્યારે વચ્ચે એક બાપાએ આવીને ખેલ કર્યા કે જોઈને હસવું નહિ રોકી શકો.

આમ પણ સોશીયલ મીડિયામાં ક્યારેક છોકરીઓના ડાંસના વિડિયો તો ક્યારેક બાળકો અને વૃદ્ધલોકોના ડાંસના વીડિયો ખૂબ વાયરલ થાય છે. હાલમાં જ એક ડાંસનો આ વિડીયો સામે આવ્યો છે. આ વીડિયો છોકરી અને વૃદ્ધ બાપાનો વીડિયોમાં તમે જોશો તો ચોકી જશો. છોકરી ‘દિલબર દિલબર’ ગીતો પર ડાંસ કરી રહી છે. અચાનક જ એક મોટી ઉંમરના બાપા વચ્ચે અને કોઈપણ શરમ કર્યા વગર ડાંસ શરૂ કરે છે.

આજકલ ઇન્સ્ટમાં રીલ્સ બનાવવાનું ખૂબ જ વધુ ક્રેજ જોવાને મળતું હોય છે. અને તે માત્ર દેશ જ નથી વિદેશમાં છે. હજુ જે વિડીયો સામે આવે છે તે તમે તેને જોઈ શકો છો કે રસ્તા પર છોકરી ડાંસ કરી રહી હતી, પરંતુ તેની પાછળ એક બાપા છોકરીને જોઈને એવો જ ડાન્સ કરી રહ્યા છે ખરેખર આ વીડિયો ખૂબ જ રમુજી છે.

વાઈરલ વિડીયો અંતમાં જોઈ શકો છો કે બાપાએ છોકરીની હુબેહૂબ કોપી કરી છે.આ બંને આ ડાન્સ કરતા જોઇને સૌ કોઈ માર્કેટમાં ઉભેલા લોકોની ભીડ જામી ગઈ હતી. આ વિડિયો @Chilled_Yogi નામ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવી છે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર આ વીડિયો ધમાલ મચ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *