તાનજીયાના યુવકે ગાયું ગીતાબેન રબારીનું લોકપ્રિય ગીત ” કોની પડે એન્ટ્રી ” સોશીયલ મીડીયા પર આ ખાસ વિડીયો થયો વાયરલ…જુઓ

હાલમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિય ક્રિએટર kili_paul ની રીલ્સ વાયરલ થઇ રહી છે. વાત જાણે એમ છે કે, ઇન્સ્ટાગ્રામ પર ‘kili_paul’ નામના ડિજિટલ ક્રિએટર દ્વારા બનાવેલ એક રીલ્સ હાલમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. kili_paul એ ગીતાબેન રબારીનું લોકપ્રિય કોની પડી એન્ટ્રી ગીતના રીલ્સ બનાવી છે, કે ગુજરાતીઓને ખુબ જ પસંદ આવી રહી છે.

kili_paul તાન્ઝાનિયાના રહેવાસી છે અને તેમના ડાન્સ વિડીયો માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેઓ ઘણી ભાષાઓના ગીતો પર ડાન્સ કરે છે અને તેમના અનોખા અભિવ્યક્તિઓ અને ઉર્જાસભર ડાન્સ માટે ઓળખાય છે. ” કોની પડી એન્ટ્રી ” ગીત પર બનાવેલ kili_paul ની રીલ્સ ગુજરાતીઓમાં ખૂબ જ લોકપ્રિય બની છે. ઘણા લોકોએ તેમના ડાન્સ અને ગીતના ઉચ્ચારણની પ્રશંસા કરી છે. આ રીલ્સ ગુજરાતી સંસ્કૃતિ અને સંગીતને વિશ્વભરમાં પ્રોત્સાહન આપવામાં મદદ કરી રહી છે.

આ રીલ્સને અત્યાર સુધીમાં 100K likes મળી ગઈ છે તેમજ લાખો લોકો એ આ રીલ્સ પર તેના વખાણ પણ કર્યા છે, જેમાં મોટેભાગે ગુજરાતીઓ છે.આ રીલ્સ ગુજરાતીઓ માટે ગર્વનો વિષય બની ગઈ છે.તે દર્શાવે છે કે કેવી રીતે સોશિયલ મીડિયા વિશ્વભરના લોકોને એકસાથે લાવી શકે છે અને ગુજરાતી સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરવામાં મદદ કરી શકે છે.

kili_paul તાન્ઝાનિયાનો હોવા છતાં પણ આપણા ગુજરાતીઓ ગીતો સાથે રીલ્સ બનાવે છે તેમજ અવારનવાર તે ગુજરાતી ગીતોને પ્રમોટ કરે છે, તેના હાવભાવ પણ સૌ કોઈના મનને મોહી જાય તેવા હોય છે અને આ જ કારણે લોકોમાં તે ખુબ જ લોકપ્રિય છે, નીચે આપેલ વિડીયો જોઈને તમે તમારો પ્રતિભાવ પણ જરૂરથી આપજો કે આ રીલ્સ તમને કેવી લાગી છે?

 

 

View this post on Instagram

 

A post shared by Kili Paul (@kili_paul)

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *