ટ્રાફિક પોલીસે ગાડી સાથે વ્યક્તિ નુ પણ ટોઈંગ કરી લીધુ ?? વિડીઓ જોઈ હસવાનું નહી રોકી શકો..

તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવાર નવાર એવા ચોકાવનારા વિડિયો જોતા હશો જેને તમે ખુબજ પસંદ કર્તા હશો. તેમજ જયારે જયારે પણ લોકો ને કાક નવું અને અનોખું કરવાનો વિચાર આવે ત્યારે તે લોકો તેનો વિડીયો પણ બનાવતા હોઈ છે અને સોશિયલ મીડિયા પર મુકતા હોઈ છે. જેમ કે મનોરંજન, ડાન્સ, કોમેડી, વગેરે પરંતુ શું તમે કોઈ દિવસ એવો વિડિઓ જોયો છે જેમાં સ્કૂટર સાથે નો પાર્કિંગ માંથી ટ્રાફિક પોલીસે એક ને ઉંચકી લીધો. અને આપી સજા. આ વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઈ રહ્યો છે. આવો તમને વિસ્તારમાં જણાવીએ.

IMG 20220727 110159

વાત કરીએ તો તમે જાણજો છો કે આપણા દેશમાં ટ્રાફિકને લગતી ખુબજ સમસ્યાઓ છે. જ્યાં જોવો ત્યાં લોકોની ભીડ અને ગાડીઓજ જોવા મળતી હોઈ છે અને મોટા મોટા શહેરો અને રાજ્યોમાં માં તો ટ્રાફિક ક્લિયર થતાં 2 થી 3 કલાક થતાં હોઈ છે. તેવામાં હાલ એક ખુબજ ચોકાવનારો તેમજ હસવું આવી જાય તેવો વિડિઓ સામે આવી રહ્યો છે. વાત કરીએ તો ઘણા લોકોનો પાર્કિંગ ઝોનમાં પણ વાહનો પાર્ક કરી દેતા હોય છે અને આવા નો પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનોને ટ્રાફિક પોલીસ ક્રેનથી ઉઠાવીને પણ લઇ જતી હોય છે.

IMG 20220727 110217

આમ આ વિડિઓમાઁ તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ તેની સ્કૂટી પર બેઠો છે અને સ્કૂટી પર બેઠેલા ક્રેને તેને હવામાં ઊંચો કર્યો છે. આ વ્યક્તિએ તેની સ્કૂટી નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરી હતી. આ પછી ટ્રાફિક પોલીસની કારને લિફ્ટિંગ કરતી ક્રેને સ્કૂટી સાથે વ્યક્તિને હવામાં લટકાવી દીધો હતો. જે બાદ આસપાસ હાજર લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

IMG 20220727 110230

આમ વાયરલ વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક સફેદ રંગની સ્કૂટી ક્રેનની મદદથી હવામાં લટકી રહી છે. આમાં નવાઈની વાત એ છે કે આ સ્કૂટી પર સવાર પણ હવામાં લટકતો બેઠો છે. આ વિચિત્ર દ્રશ્ય આસપાસના લોકોએ રેકોર્ડ કર્યું હતું અને હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. યુઝર્સ આ વીડિયો પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે, સાથે જ પોલીસની આવી કાર્યવાહી પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. તે જ સમયે, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ફેક ગણાવી રહ્યા છે. આ સાથે તેઓ કર્મચારી દ્વારા મસ્તી કરવાની વાત પણ કરી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *