ચોર આંખો સામેથી મોબાઇલ ચોરીને ચાલ્યો ગયો યુવકને ખબર પણ ન પડી…જુવો આ વિડીયો માં શું થયું.

તમે રોજ બરોજ ઘણા ચોરી લુંટફાટ વગેરેર નાં કિસ્સાઓ સંભાળતાજ હોતા હો છો. અને તેમાં ચોર એટલો હોશિયાર હોઈ છે કે ચોરી કરી ન્ખ્યા બાદ પકડ માં પણ નથી આવતો અને ચોરી કરી નાસી જતો હોઈ છે. તેમજ આવા ઘણા વિડીયો પણ વાયરલ થતાજ હોઈ છે. જેમાં ચોર ચોરી કરીન ચાલાકી રાખી ભાગી જતો હોઈ છે.

સામાન્ય રીતે તો સોસીયલ મીડિયા પર ખુબજ હસવું આવે તેવા વિડીયો વાયરલ થતાજ હોઈ છે. અને ક્યારેક ક્યારેક તે ઘણું બધું શીખવી જતો હોઈ છે. અત્યારે એક એવોજ વિડીયો વાયરલ થય રહ્યો છે. જે એક ચોર નો વિડીયો છે જેમાં તે ચોરે એટલી સફાય થી ચોરી કરી કે જે જોય કોઈ પણ કેશો કે મને વિશ્વાસ નથી થતો એમ. આ વિડીયો થોડાકજ સમય માં ઘણા લોકો એ જોય લીધો છે અને હજારો લોકો આ વિડીયો પસંદ પણ કરી રહ્યા છે.

સામે આવેલા આ વિડીયો માં આપણે જોય શકીએ છીએ કે સેલુંન માં એક યુવક મેકઅપ કરી રહ્યો છે. તેના હાથમાં મોબાઇલ છે અને તે કોક જોડે વાતો કરી રહ્યો છે. અને થોડા સમય પછી તેને તે મોબાઈલ કાઉન્ટર પર રાખી દીધો. અને ત્યારેજ ચોર ની એન્ટ્રી થાય છે. અને પછી બધી બાજુ જોવે છે.

વિડીયો માં જોય શકો છો કે ચોર અંદર અવિને સામાન્ય ચકકર લગાવી રહ્યો છે. અને થોડા સમય પછી કાઉન્ટર ની નજીક પહોચે છે. પછી તેના વાળ ઓલવવા લાગ્યો અને સલુન માં બેઠેલા વ્યક્તિ અને વાળ કાપનાર ની તરફ નજર ફેરવે છે અને જોવે છે કે કોઈ તેને જોઈ નથી રહ્યું ને. અને તેને દતીયો તેની જગ્યા પર મૂકી અને સાથે કાઉન્ટર પર પડેલ મોબાઈલ ચુપકેથી તેના ખીચા માં નાખી દીધો અને અને ત્યાંથી ભાગી ગયો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.