માણસોની જેમ ટ્રેકટર ચલાવે છે આ કૂતરો વિડિઓ જોઈ તમે પણ પેટ પકડી હસવા પર મજબુર થઈ જશો…જુઓ રોમાંચક વિડિઓ

તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવાર નવાર એવા ચોકાવનારા વિડિયો જોતા હશો જેને તમે ખુબજ પસંદ કર્તા હશો. તેમજ જયારે જયારે પણ લોકો ને કાક નવું અને અનોખું કરવાનો વિચાર આવે ત્યારે તે લોકો તેનો વિડીયો પણ બનાવતા હોઈ છે અને સોશિયલ મીડિયા પર મુકતા હોઈ છે. જેમ કે મનોરંજન, ડાન્સ, કોમેડી, વગેરે તેમજ ઘણી વખત પશુ, પ્રાણી, પક્ષી વગેરેના પણ અલગ અંદાજમાઁ તેઓના વિડિયો બનાવતા હોઈ છે. એક તેવોજ વિડિયો હાલ ખુબજ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક પાલતુ કૂતરો ટ્રેકટર ચલાવતો નજર આવી રહ્યો છે આ વિડિઓ જોઈ તમે પેટ પકડી હસવા પર મજબુર થઈ જશો.

ઘણા એવા કિસ્સા પણ આપણી સામે આવ્યા છે જેમા કૂતરાએ તેના માલિકનો જીવ બચાવ્યો હોય. આ ઉપરાંત કૂતરા કેટલા હોશિયાર હોય છે તેનું ઉદાહરણ એ વાત પરથી પણ સમજી શકાય છે કે, કૂતરાને સેનામાં પણ સામેલ કરવામાં આવે છે. એવા ઘણા કૂતરા છે જેમણે પોતાની ચતુરાઇથી મોટી દૂર્ઘટના ઘટતા અટકાવી હોય.

હાલમાં આવો જ એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તમે જોશો કે એક કૂતરો ટ્રેક્ટર ચાવી રહ્યો છે. આ વીડિયો જેવો સોશિયલ મીડિયા પર અપલોડ થયો કે તુરંત જ વાયરલ થઈ ગયો. આ વીડિયોમાં તમે જોશો કે એકદમ માણસોની જેમ જ સ્ટિયરિંગ પકડીને કૂતરો ટ્રેક્ટર ચલાવી રહ્યો છે. આકરા તાપમાં ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા કૂતરાનું ટેલેન્ટ જોઇને લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે.

આ વીડિયોને @buitengebieden નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોયા બાદ એક વ્યક્તિએ લખ્યું, ટ્રેક્ટર ચલાવવું સાચે જ અઘરુ છે. આ કૂતરા જરૂર સારી ટ્રેનિંગ આપવામાં આવી હશે. તો બીજા એક યૂઝરે લખ્યું કે, હું આ વીડિયો જોયા બાદ ખુબ હેરાન છું. આ કૂતરો ખરેખર કમાલ છે. લોકો આ વીડિયોને ખુબ લાઇક અને શેર કરી રહ્યા છે. સાથે સાથે તેમના માલિકની પણ પ્રશંસા કરી રહ્યા છે જેમણે આ કૂતરાને આવી સરસ ટ્રેનિંગ આપી. જો કે કૂતરા માણસ સાથે આરામથી ભળી જાય છે. આપણે ઘણી ફિલ્મોમાં પણ કૂતરાને અભિનય કરતા જોયા છે. નાના બાળકોને પણ કૂતરા બહુ પ્રિય હોય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *