આ દાદીએ મહાત્મા ગાંધીનોં નિબંધ સડસડાટ અંગ્રેજીમાં બોલી લોકોને કરી દીધા દંગ! વિડિઓ જોઈ તમે પણ… જુઓ વિડિઓ

મિત્રો તને સોશિયલ મીડિયા પર આવર નવાર એવા દંગ રહી જાવ તેવાં વિડિઓ જોતાજ હશો તેવાંમાં વાઇરલ થઈ રહેલો એક વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે. જે જોઈ તમે પણ ચોકી જશો હાલ જે વિડિઓ સામે આવી રહ્યો છે તેમાં એક દાદી ગાંધીજી વિશે અંગ્રેજીમાં જે બોલે છે તેનું અંગ્રેજી સાંભળી તમે પણ રહી જશો દંગ અને આ દાદીના કરશો વખાણ. આવો તમને આ વિડિઓ વિગતે જણાવીએ.

IMG 20221001 092948

આમ વાત કરીએ તો તમે પણ તમારા બાળપણમાં શાળામાં શિક્ષકની સામે નિબંધ સંભળાવ્યો હશે.જો શાળામાં સૌથી વધુ નિબંધો કોઇપણ વિષય પર આવે છે, તો તે મહાત્મા ગાંધીના જીવન વિશે છે. માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ અંગ્રેજી સહિત તમામ ભારતીય ભાષાઓમાં તમે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વાંચ્યું જ હશે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વૃદ્ધ મહિલા સડસડાટ અંગ્રેજીમાં નિબંધ સંભળાવી રહી છે.

IMG 20221001 092958

આમ તમે વિડિઓમાં જોઈ શકો છો કે દાદીને મહાત્મા ગાંધી પર અંગ્રેજીમાં નિબંધ સંભળાવવાનું કહ્યું. દાદી પહેરવેશથી રાજસ્થાનના રહેવાસી લાગે છે અને અંગ્રેજી ભાષા શરૂ કરતાની સાથે જ બોલી પણ રાજસ્થાની લાગતી હતી. જેમ જેમ દાદીમાએ સાંભળ્યું કે તેમને મહાત્મા ગાંધી પર નિબંધ બોલવાનો છે, તેમણે રોકાયા વિના અંગ્રેજીમાં નિબંધ બોલવાનું શરૂ કર્યું. જ્યારે તે નિબંધ બોલી રહ્યા હતા ત્યારે તે ઘણા હિન્દી શબ્દો અને સંખ્યાઓ પણ બોલી રહ્યા હતા. જો કે, દાદીનો આત્મવિશ્વાસ એવો હતો કે તેમને બોલવાનું ચાલુ રાખ્યું.

IMG 20221001 093012

આમ કોઇએ આ વીડિયો રેકોર્ડ કરીને ઇન્ટરનેટ પર પોસ્ટ કર્યો કે તરત જ તે વાયરલ થઇ ગયો. જો કે, લોકો માત્ર દાદીના અંગ્રેજી બોલવાથી જ નહીં પરંતુ આત્મવિશ્વાસથી પણ પ્રભાવિત થયા હતા. જો કે, તેમણે ઘણી જગ્યાએ ભૂલો કરી, પરંતુ લોકો તેના વખાણ કરવામાં પાછળ ન રહ્યા. આ વીડિયોને latayogesh79 નામના એકાઉન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લાખો લોકોએ જોયો છે અને ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Yogesh Lata (@latayogesh79)

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *